ક્લીન ન્યુટ્રીશક્તિ કીટ તમામ પાકોના આરોગ્ય, વૃદ્ધિ અને વિકાસની જાળવણી કરે છે. તે જીવાતો અને રોગોના હુમલા સામે પ્રતિકાર પણ આપે છે અને તમામ પાકોમાં ઉત્પાદનની ગુણવત્તા અને પ્રમાણ જાળવી રાખે છે.
ક્લીન ન્યુટ્રીશક્તિ કીટ ની મહત્વપૂર્ણ ભૂમિકા:
- (Zn) ઘણા ઉત્સેચકોના ઘટક, આવશ્યક વનસ્પતિ હોર્મોન સંતુલન, ઓક્સિન પ્રવૃત્તિ.
- (Mn) છોડની ઘણી પ્રતિક્રિયા અને સક્રિય ઉત્સેચકોમાં હરિતકણ ઉત્પાદન સહ-પરિબળ.
- (B) શર્કરા પરિવહન, કોષ વિભાજન અને એમિનો એસિડ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ.
- (Fe) હરિતદ્રવ્ય સંશ્લેષણ માટે આવશ્યક ઉત્સેચકોનો ઘટક.
- (Mg) મેગ્નેશિયમ બીજ અંકુરણ અને હરિતદ્રવ્ય, ફળ અને કવચવાળાં ફળ (મગફળી,કાજુ, બદામ ઇત્યાદિ..)ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે. મેગ્નેશિયમ કોષની દિવાલોને મજબૂત બનાવવામાં મદદ કરે છેઅને છોડના નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફરના શોષણમાં સુધારો કરે છે.