Clean Agro

ક્લીન હ્યુમિક

ક્લીન હ્યુમિક છોડને માટીમાંથી સૂક્ષ્મ અને મેક્રો પોષક તત્ત્વો મેળવવાની ક્ષમતામાં સુધારો કરે છે. મૂળની વૃદ્ધિ, અંકુરણ અનેબીજની શક્તિમાં વધારો, છોડને રોગ સામે પ્રતિકાર કરવામાં મદદ કરે છે અને છોડને મજબૂત બને છે.

ઉત્પાદનની ગુણધર્મો અને રચના:

રૂપ કાળો પ્રવાહી સાંદ્ર
હ્યુમિક એસિડ ૧૨% ન્યુનતમ
ફુલ્વિક એસિડ  ૪% ન્યુનતમ
પોટેશિયમ (As K20)  ૨.૫% ન્યુનતમ
પાણીમાં દ્રાવ્યતા  ૯૯.૯% ન્યુનતમ
દ્રાવ્યતા pH શ્રેણી ૮-૧૦

ઉપલબ્ધ પેકિંગ:

૨૫૦મિલિ, ૫૦૦મિલિ,૧ લીટર, ૫ લીટર